News Continuous Bureau | Mumbai Mumbai Darshan bus: પર્યટકો ( Tourists ) માટે આકર્ષણ અને મુંબઈ દર્શન ( Mumbai Darshan ) કરાવતી બેસ્ટના ( BEST ) કાફલાની બિન-વાતાનુકૂલિત ઓપન બસ ( open Bus ) , ગુરુવારે (5 ઑક્ટોબર) અંતિમ વખત દોડશે. ટૂંક સમયમાં 10 નવી એર કન્ડિશન્ડ ઓપન ડેક બસો ( Air conditioned open deck buses ) ખરીદવામાં આવશે.… Continue reading Mumbai Darshan bus: મુંબઈ દર્શન કરાવતી ઓપન ડેક બસ આજથી થશે બંધ, પર્યટકો માટે બેસ્ટ ઉપક્રમે લીધો આ નિર્ણય..
