News Continuous Bureau | Mumbai US Military Attacked: ઈરાન સમર્થિત જૂથોએ ઈરાકમાં ( Iraq ) સ્થિત અલ-અસદ અમેરિકન સૈન્ય મથક ( Al-Asad base ) પર રોકેટ સહિત બેલિસ્ટિક મિસાઈલોથી હુમલો ( Missile attack ) કર્યો છે. આ હુમલામાં ઘણા અમેરિકન સૈનિકો ખરાબ રીતે ઘાયલ થયા છે. આ હુમલો શનિવારે (20 જાન્યુઆરી)ના રોજ કરવામાં આવ્યો હતો. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (… Continue reading US Military Attacked: ઈરાન દ્વારા સમર્થિત લડવૈયાઓએ ઈરાકમાં અમેરિકન બેઝ પર કર્યો હુમલો.. ભારે નુકસાન..
