News Continuous Bureau | Mumbai Maharashtra: અજિત પવાર ( Ajit Pawar ) જૂથના NCP પ્રવક્તા અમોલ મિટકરી ( Amol Mitkari ) સામે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ની આક્રમકતા વધી ગઈ છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પ્રમુખ રાજ ઠાકરેને લઈને NCP ધારાસભ્ય અમોલ મિટકરીના વિવાદાસ્પદ નિવેદન બાદ MNS કાર્યકર્તાઓ આક્રમક થઈ ગયા છે. અકોલામાં MNS કાર્યકર્તાઓ દ્વારા અમોલ મિતકરીની કારની તોડફોડ કરવામાં આવી… Continue reading Maharashtra: MNS કાર્યકર્તાઓએ અજિત પવાર જૂથના નેતાની કાર પર કર્યો હુમલો, આ એક નિવેદને ગરમાયું વાતાવરણ; જુઓ વિડીયો..
