News Continuous Bureau | Mumbai Western Railway: પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની સુવિધા અને સમયપાબંદીમાં વધુ સુધારો કરવા માટે આણંદ સ્ટેશન પર ભુજ-દાદર સયાજી નગરી એક્સપ્રેસના ( Bhuj-Dadar Sayaji Nagari Express ) આગમન/પ્રસ્થાનના સમયમાં આંશિક ફેરફાર કરવામાં આવ્યું છે. જેની વિગતો નીચે મુજબ છે:- {પ્રારંભિક સ્ટેશન થી} 01 જૂન, 2024થી ટ્રેન નં. 20908 ભુજ-દાદર સયાજી નગરી એક્સપ્રેસના આણંદ સ્ટેશન (… Continue reading Western Railway: સયાજી નગરી એક્સપ્રેસના આણંદ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનના સમયમાં ફેરફાર
