News Continuous Bureau | Mumbai India USA: ગાઢ દ્વિપક્ષીય સંબંધોને ધ્યાનમાં રાખીને અને વધુ સાંસ્કૃતિક સમજણને પ્રોત્સાહન આપવા માટે, યુ.એસ. સ્ટેટ ડિપાર્ટમેન્ટના શૈક્ષણિક અને સાંસ્કૃતિક બાબતોના બ્યુરો અને ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય હેઠળના પુરાતત્વીય સર્વેક્ષણે જુલાઈ 2024 માં સાંસ્કૃતિક સંપત્તિ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. સાંસ્કૃતિક વારસાના રક્ષણ માટે સહકાર વધારવા માટે રાષ્ટ્રપતિ બિડેન અને પ્રધાનમંત્રી મોદી દ્વારા કરવામાં… Continue reading India USA: USAએ પરત કર્યો ભારતનો મહામૂલો ખજાનો, આટલી પ્રાચીન કિંમતી વસ્તુઓ સોંપી પરત , PM મોદીએ માન્યો આભાર
Tag: antiques
New Delhi : ડીઆરઆઈએ રૂ. 26.8 કરોડથી વધુની કિંમતની આર્ટ અને એન્ટિક વસ્તુઓ જપ્ત કરી
News Continuous Bureau | Mumbai New Delhi : વૈશ્વિક સાંસ્કૃતિક વારસાના રક્ષણ માટેના પોતાના સંકલ્પને આગળ ધપાવતા ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRAI)એ વિન્ટેજ આર્ટિકલ્સ, એન્ટિક વસ્તુઓ અને ઐતિહાસિક કલાકૃતિઓ જપ્ત કરી છે, જેની કિંમત બજારમાં રૂ. 26.8 કરોડથી વધુ હોવાનો અંદાજ છે. એક ચોક્કસ બાતમી પર કાર્યવાહી કરતા, ડીઆરઆઇએ યુએઇના જેબેલ અલીથી આયાત કરવામાં આવતા આયાત કન્ટેનરની ઓળખ કરી હતી, જેને કસ્ટમ્સ સમક્ષ વિસ્તૃત તપાસ માટે “અનએકમ્પનીડ બેગેજ ફોર પર્સનલ ઇફેક્ટ્સ” તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન કન્ટેનરમાં જૂની મૂર્તિઓ(antiques), વિન્ટેજના વાસણો(vintage utensils), પેઇન્ટિંગ્સ, એન્ટિક ફર્નિચર અને અન્ય કિંમતી હેરિટેજ ચીજવસ્તુઓ… Continue reading New Delhi : ડીઆરઆઈએ રૂ. 26.8 કરોડથી વધુની કિંમતની આર્ટ અને એન્ટિક વસ્તુઓ જપ્ત કરી
