News Continuous Bureau | Mumbai Apple WWDC 2024: Apple WWDC 2024 ઇવેન્ટમાં, કંપનીએ iOS 18 ની જાહેરાત કરી છે, જે iPhone વપરાશકર્તાઓ માટે આવનારી ઓપરેટિંગ સિસ્ટમ છે. તેની મદદથી iPhone યુઝર્સને ઘણા નવા ફીચર્સ જોવા મળશે. આ સિવાય એપલ ઈન્ટેલિજન્સ લોન્ચ કરવામાં આવ્યું છે, જે એક નવી પર્સનલ ઈન્ટેલિજન્સ સિસ્ટમ છે. કંપનીએ હાલ ChatGPT નિર્માતા OpenAI સાથે… Continue reading Apple WWDC 2024: AI ની દુનિયામાં હવે iPhoneની એન્ટ્રી, Apple iOS 18 માં આવ્યું નવુ અપડેટ, આ જોરદાર AI ફીચર્સ જોવા મળશે..
