News Continuous Bureau | Mumbai Arvind Kejriwal Supreme court : આમ આદમી પાર્ટી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કથિત એક્સાઇઝ પોલિસી કૌભાંડ સંબંધિત PMLA કેસમાં નિરાશા મળી છે. દિલ્હી લિકર પોલિસી કેસમાં ધરપકડ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજી પર આજે જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેંચમાં આ કેસની સુનાવણી થઈ હતી. કેજરીવાલ વતી અભિષેક મનુ સિંઘવીએ દલીલો… Continue reading Arvind Kejriwal Supreme court : અરવિંદ કેજરીવાલને ન મળી રાહત; હવે સુપ્રીમ કોર્ટ અરજી પર આવતીકાલે સુનાવણી ચાલુ રાખશે; જાણો આજે કોર્ટમાં શું થયું..
