News Continuous Bureau | Mumbai Babasaheb Ambedkar Jayanti: આજે ડૉ. બાબાસાહેબ આંબેડર જન્મજંયતિ છે. આ જ દિવસે મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ IPL મેચ પણ છે. પરંતુ આજે ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ હોવાથી પુણે, સતારા, સાંગલી અને કોલ્હાપુરના જિલ્લામાં કલેક્ટરે ડ્રાય ડે ( Dry day ) જાહેર કર્યો છે. જો કે, બોમ્બે હાઈકોર્ટમાં આજે ડ્રાય ડે રદ કરવાની… Continue reading Babasaheb Ambedkar Jayanti: મહાનુભાવોનું સન્માન કરો, હાઈકોર્ટે દારૂ વેચનારાઓને ફટકાર લગાવી, ડૉ. આંબેડકર જયંતિનો ‘ડ્રાય ડે’ રદ કરવાનો ઇનકાર..
