News Continuous Bureau | Mumbai Middle East latest: મિડલ ઇસ્ટમાં અનેક મોરચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે યમનની સેનાએ ઈઝરાયેલના એરપોર્ટ અને પવાલ સ્ટેશન પર હુમલો કર્યો છે. જો કે ઈઝરાયેલની સેનાએ દાવો કર્યો છે કે તેઓએ યમનમાંથી છોડેલી મિસાઈલને તોડી પાડી છે. ઈઝરાયેલની સેનાનું કહેવું છે કે મિસાઈલ ઈઝરાયેલની એરસ્પેસમાં પ્રવેશે તે પહેલા તેને તોડી પાડવામાં આવી હતી. Middle… Continue reading Middle East latest: ઇઝરાયેલ પર યમનનો મોટો હુમલો, બેલેસ્ટિક મિસાઇલો છોડવામાં આવી, એરપોર્ટ અસ્થાયી રૂપે બંધ…
Tag: ballistic missile
Mission Divyastra: અગ્નિ-5 મિસાઈલનું પરીક્ષણ સફળ, PM મોદીએ ‘મિશન દિવ્યસ્ત્ર’ માટે DRDOને અભિનંદન પાઠવ્યા..
News Continuous Bureau | Mumbai Mission Divyastra: ભારતે સંરક્ષણ અને સુરક્ષા ક્ષેત્રે મોટી સફળતા હાંસલ કરી છે. ભારતે મલ્ટીપલ ઈન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રી-એન્ટ્રી વ્હીકલ (MIRV) ટેકનોલોજી સાથે સ્વદેશી રીતે વિકસિત અગ્નિ-5 મિસાઈલનું પ્રથમ સફળ ઉડાન પરીક્ષણ કર્યું છે. આ સિદ્ધિ પર DRDOના વૈજ્ઞાનિકોને અભિનંદન આપતા પીએમ મોદીએ સોશિયલ મીડિયા હેન્ડલ X પર લખ્યું છે – મિશન દિવ્યસ્ત્ર માટે અમારા DRDO… Continue reading Mission Divyastra: અગ્નિ-5 મિસાઈલનું પરીક્ષણ સફળ, PM મોદીએ ‘મિશન દિવ્યસ્ત્ર’ માટે DRDOને અભિનંદન પાઠવ્યા..
યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે રશિયાએ ભર્યું આ ભયાનક પગલું, મહાયુદ્ધ શરૂ થવાની આશંકા; જાણો વિગતે
News Continuous Bureau | Mumbai યુક્રેન રશિયા યુદ્ધ છેલ્લા એક મહિનાથી ચાલી રહ્યું છે, બંને દેશોમાંથી એક પણ ઝૂકવા તૈયાર નથી. યુદ્ધ વચ્ચે રશિયાએ ન્યુક્લિયર સબમરીન દરિયામાં ઉતારી છે. જેના કારણે પરમાણુ યુદ્ધની આશંકા વધી ગઈ છે. આ સબરમીનને ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં ઉતારવામાં આવી છે રશિયાના આ પગલાંને લઇને એક્સપર્ટ્સનું માનવું છે કે, ક્રેમલિન તેમની સ્થિતિને મજબૂત કરવા… Continue reading યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે રશિયાએ ભર્યું આ ભયાનક પગલું, મહાયુદ્ધ શરૂ થવાની આશંકા; જાણો વિગતે
