News Continuous Bureau | Mumbai Bigg boss 18 promo: બિગ બોસ 18 ટૂંક સમય માં શરૂ થવાનો છે. લોકો બિગ બોસ 18 ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તેવામાં મેકર્સ એ શો નો પ્રોમો રિલીઝ કર્યો છે અને સાથે આ શો ક્યાં અને ક્યારે જોવા મળશે તે પણ જણાવ્યું છે. આ શો ને પણ સલમાન ખાન જ… Continue reading Bigg boss 18 promo: સમય ના તાંડવ સાથે બિગ બોસ 18 નો ધમાકેદાર પ્રોમો થયો રિલીઝ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો સલમાન ખાન નો શો
