News Continuous Bureau | Mumbai Maharashtra HSC Exam Result : મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઑફ હાયર સેકન્ડરી એજ્યુકેશન (MSBSHSE) એ ધોરણ 12 માટે HSC પરિણામની તારીખ જાહેર કરી છે. મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઓફ હાયર સેકન્ડરી એજ્યુકેશન દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે 12માનું પરિણામ મંગળવાર, 21 મેના રોજ બપોરે 1 વાગ્યે જાહેર કરવામાં આવશે. તેથી હવે ધોરણ 12 ના વિદ્યાર્થીઓ… Continue reading Maharashtra HSC Exam Result : આવતીકાલે 12માનું પરિણામ જાહેર થશે, બોર્ડ તરફથી મહત્વપૂર્ણ અપડેટ..
