News Continuous Bureau | Mumbai આજે સીવી રામનનો જન્મ દિવસ છે, તેઓએ વિજ્ઞાન ક્ષેત્રમાં કરેલા સંશોધનનો આજે પણ પ્રયોગ કરવામાં આવે છે.આવો તેમના જીવન વિશે ટૂંકમાં માહિતી મેળવીએ… સીવી રામન એટલે કે ચંદ્રશેખરન વેંકટ રામન(Chandrasekaran Venkat Raman)નો જન્મ 7 નવેમ્બર 1888ના રોજ તત્કાલીન મદ્રાસ પ્રેસિડેન્સી તામિલનાડુમાં થયો હતો. તેમના પિતા ગણિત અને ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર હતાં. સી.વી. રામને મદ્રાસની… Continue reading C V Raman Birth anniversary: આજે ચંદ્રશેખરન વેંકટ રામનનો જન્મદિવસ, ‘રામન ઇફેક્ટ’ માટે વિશ્વભરમાં જાણીતા છે સીવી રામન
