News Continuous Bureau | Mumbai Cochin University Stampede: કોચીન યુનિવર્સિટી ( Cochin University ) માં શનિવારે થયેલી નાસભાગમાં ચાર વિદ્યાર્થીઓના ( students ) મોત થયા હતા અને 60થી વધુ લોકો ઘાયલ થયા હતા. કોચીન યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (CUSAT) ના વાર્ષિક સમારોહ દરમિયાન આ અકસ્માત થયો હતો. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે ( Veena George ) આ જાણકારી… Continue reading Cochin University Stampede: દુઃખદ ઘટના : કોચિંગની યુનિવર્સિટીમાં નાસ ભાગ, ચારના મોત. જાણો વિગતે શું થયું અહીંયા…
