News Continuous Bureau | Mumbai Rule Changing from 1 August 2024: જુલાઈ મહિનો હવે પૂરો થવા આવ્યો છે અને ઓગસ્ટ મહિનો શરૂ થશે. આ સાથે જ મહિનાના પહેલા દિવસથી કેટલાક નાણાકીય નિયમોમાં ફેરફાર ( Rule Change ) થવા જઈ રહ્યા છે. જેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડશે. પૈસાના નિયમો દર મહિને બદલાય છે અને ઓગસ્ટ… Continue reading Rule Changing from 1 August 2024: નવો મહિનો, નવા નિયમો, 1 ઓગસ્ટથી બદલાશે આ નિયમો, તમારા ખિસ્સા પર પડશે તેની અસર.. જાણો વિગતે..
