News Continuous Bureau | Mumbai Corona New Variant: લગભગ અઢી વર્ષથી મુંબઈ-મહારાષ્ટ્ર સહિત સમગ્ર વિશ્વને પોતાની ઝપેટમાં લીધા બાદ સંપૂર્ણ કાબૂમાં આવી ગયેલા કોરોનાના નવા વેરિઅન્ટ ‘જેએન -1′ ( JN.1 ) ની એન્ટ્રી મુંબઈના દરવાજા પર જ અટકાવી દેવામાં આવી છે અને પાલિકા પણ ‘અલર્ટ મોડ’ પર આવી ગયું છે. મુંબઈમાં ડિસેમ્બરમાં અત્યાર સુધીમાં મળી આવેલા તમામ 34 સંક્રમિત… Continue reading Corona New Variant: મહારાષ્ટ્રમાં કોરોનાએ કરી ફરી વાપસી.. આ નવા વેરિયન્ટે હવે વધાર્યું ટેન્શન: અહેવાલ.. જાણો શું કહી રહ્યા છે એક્સપર્ટ
