News Continuous Bureau | Mumbai Beauty Tips : સામાન્ય રીતે, લોકો આઇબ્રોને(eyebrow) જાડા અને ઘટ્ટ બનાવવા માટે મેકઅપનો ઉપયોગ કરે છે, પરંતુ જો તમે તેને કાયમી ધોરણે જાડા બનાવવા માંગતા હોવ તો કેટલાક કુદરતી(naturally) તેલથી તેની માલિશ કરો. આઈબ્રો વધુ ઝડપથી જાડી થશે. નારિયેળ તેલમાં ઘણા પોષક તત્વો હોય છે જે વાળને ઘટ્ટ બનાવવામાં ખૂબ જ ઉપયોગી છે. માથાના… Continue reading Beauty Tips : જાડી અને ડાર્ક આઇબ્રો કરવા લગાવો આ તેલ, ચહેરાની સુંદરતામાં કરશે વધારો..
