News Continuous Bureau | Mumbai Central Government: ઘણા લોકોને છેતરવા માટે છેતરપિંડી કરનારાઓ ( Fraudsters ) દ્વારા અનેક બનાવટી અને કપટપૂર્ણ ઇ-મેઇલ ફરતા કરવામાં આવ્યા હોવાનું ધ્યાનમાં આવ્યું છે. આ પ્રકારનાં બનાવટી ઇમેઇલમાં ( Fake Email ) એટેચમેન્ટ તરીકેનો એક પત્ર હોય છે, જેમાં નવી દિલ્હીનાં દિલ્હી પોલીસ ( Delhi police ) હેડક્વાર્ટર્સનાં સાયબર ક્રાઇમ ( Cybercrime ) એન્ડ… Continue reading Central Government: એલર્ટ એલર્ટ.. કેન્દ્ર સરકારની તપાસ એજન્સીઓના સહી સિક્કાવાળા લેટરનો ઈમેલ આવે તો રહેજો સાવધાન.
