News Continuous Bureau | Mumbai Mumbai : મુંબઈમાં નબળી ગુણવત્તાના કામને કારણે ફૂટપાથ ( footpath ) તૂટી પડવાની ઘટના પ્રકાશમાં આવી છે. મુલુંડ વિસ્તારમાં ફૂટપાથ અકસ્માતમાં ( footpath accident ) છ બાઇકને નુકસાન થયું છે. રાત્રે અચાનક ( Mulund ) મુલુંડના કેશવ પાડા ( Keshav Pada ) વિસ્તારમાં એક બિલ્ડિંગની સામેનો ફૂટપાથ ધરાશાયી થઈ ગયો. તેના પર ઉભેલી તમામ… Continue reading Mumbai : મુંબઈના આ વિસ્તારમાં ફૂટપાથ થયો ધરાશાયી, છ બાઇક ગટરમાં સરી પડી..
