News Continuous Bureau | Mumbai Maharashtra: રોજગાર માટે વિદેશ જવા ઇચ્છતા મહારાષ્ટ્રનાં યુવાનોને વિદેશી ભાષાઓની ( foreign languages ) તાલિમ આપવા માટે મહારાષ્ટ્ર સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલયે સ્થાપેલી સ્વામી વિવેકાનંદ આંતરરાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ પ્રબોધિની હવે કાર્યરત થઇ છે અને મુંબઇમાં વિદ્યાવિહાર ખાતે જર્મન ભાષા શીખવામાં રસ ધરાવતા વિદ્યાર્થીઓની પ્રથમ બેચની તાલીમનો પ્રારંભ થયો હતો. આગામી મહિનામાં આ સ્થળે જાપાની… Continue reading Maharashtra: મહારાષ્ટ્રનાં કૌશલ્ય વિકાસ મંત્રી મંગલ પ્રભાત લોઢાની પહેલથી સ્થપાયેલી પ્રબોધિનીમાં જર્મન ભાષાની તાલિમ શરૂ થઇ
