News Continuous Bureau | Mumbai Surat : સુરત શહેર ખાતે ખેડૂતો ( Farmers ) દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓને બજાર મળી રહે તેવા હેતુ સાથે નાબાર્ડ ( NABARD ) , SFAC અને ONDC સાથે મળીને FPO ફેર-કમ- પ્રદર્શન “( FPO Mela-cum-Exhibition ) તરંગ મેળાને જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના હસ્તે ખુલ્લો મુકાયો હતો. મજુરાગેટ ખાતે વાણિજય ભવન, દયાલજી આશ્રમ હોલ… Continue reading Surat : સુરત જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધીના હસ્તે દયાળજી બાગ ખાતે તરંગ મેળાને ખુલ્લો મુકાયો
