News Continuous Bureau | Mumbai Pakistan Army ગાઝામાં ઈઝરાયેલના હુમલા બાદ સર્જાયેલી તબાહી વચ્ચે હવે ત્યાં શાંતિ અને સ્થિરતા સ્થાપવા માટે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એક મોટો પ્લાન તૈયાર કરી રહ્યા છે. આ યોજના હેઠળ એક ઇન્ટરનેશનલ સ્ટેબિલાઇઝેશન ફોર્સ બનાવવામાં આવશે, જેમાં પાકિસ્તાને પણ ૩૫૦૦ સૈનિકો મોકલવાનો સંકેત આપ્યો છે. અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ ખુલાસો કર્યો છે કે… Continue reading Pakistan Army: મોટો ઉલટફેર: હમાસ વિરુદ્ધ જંગમાં પાકિસ્તાન આપશે સાથ? ટ્રમ્પને ખુશ કરવા ગાઝામાં ૩૫૦૦ સૈનિકો તૈનાત કરવા શાહબાઝ સરકાર તૈયાર!
