News Continuous Bureau | Mumbai GMIS : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી(PM Modi) આજે સવારે 10:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગ્લોબલ મેરીટાઇમ ઇન્ડિયા સમિટ (GMIS) 2023ની ત્રીજી આવૃત્તિનું ઉદ્ઘાટન(inaugaration) કરશે. સમિટ 17 થી 19 ઓક્ટોબર દરમિયાન મુંબઈના એમએમઆરડીએ ગ્રાઉન્ડમાં યોજાશે. આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી ‘અમૃત કાળ વિઝન 2047’નું અનાવરણ કરશે, જે ભારતીય દરિયાઈ બ્લૂ અર્થતંત્ર(Ocean blue economy) માટે લાંબા ગાળાની… Continue reading GMIS : પ્રધાનમંત્રી આજે ગ્લોબલ મેરીટાઇમ ઇન્ડિયા સમિટ 2023નું ઉદ્ઘાટન કરશે
