News Continuous Bureau | Mumbai Surat Growth Hub: વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત ભારત બનાવવાના વિઝનને સાકાર કરવા માટે કેન્દ્ર સરકાર ( Central Government ) દ્વારા નીતિ આયોગના ઉપક્રમે ભારતમાં સૌથી ઝડપથી વિકસતા મહત્વના શહેરો અને તેની નજીકના વિસ્તારોને “ગ્રોથ હબ્સ” તરીકે વિકસાવીને મેગા ઈકોનોમિક ગ્રોથ હબ બનાવવાનું આગવું વિઝન છે. જેમાં એક ‘ગ્રોથ હબ’ તરીકે સુરત અને તેની… Continue reading Surat Growth Hub: ગ્રોથ હબ તરીકે સુરતના વિકાસ માટેના ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનનું આ તારીખે થશે CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોન્ચીંગ.
