News Continuous Bureau | Mumbai Cell Broadcast Alert System : ગુજરાત LSA, દૂરસંચાર વિભાગ(DoT) દ્વારા જાહેર કરવામાં આવી રહી છે કે, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી(NDMA) અને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ(GSDM) ઓથોરિટીના સહયોગથી તે અમદાવાદ(Ahmedabad) અને તેની નજીકના વિસ્તારોમાં તા.29-8-2023 (મંગળવાર) ના રોજ સેલ બ્રોડકાસ્ટ એલર્ટ સિસ્ટમનું ટેસ્ટિંગ કરશે. આ પરીક્ષણ આપત્તિઓ દરમિયાન કટોકટીના સંદેશાવ્યવહારને વધારવા અને આપણા મૂલ્યવાન નાગરિકોની… Continue reading Cell Broadcast Alert System : ગુજરાત LSA, દૂરસંચાર વિભાગ આજે સેલ બ્રોડકાસ્ટ એલર્ટ સિસ્ટમનું કરશે પરીક્ષણ..
