News Continuous Bureau | Mumbai DLSS Surat: ગુજરાતના રમત ગમત વિભાગ-ગાંધીનગર સંચાલિત DLSS ( ડિસ્ટ્રીક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કુલ) યોજના અંતર્ગત અન્ડર-૧૫ વયજૂથના ખેલાડી ( Atheltes ) ભાઈઓ અને બહેનો (તા.૧-૧-૨૦૦૯) પછી જન્મેલા) પસંદગી પ્રક્રિયાનું આયોજન તા.૯ થી ૧૧ સપ્ટે. વચ્ચે કોઈ એક દિવસે રોજ સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમિયાન સુરતના ( Surat ) કઠોર સ્થિત વ.દે. ગલિયારા… Continue reading DLSS Surat: સુરતમાં DLSS એકેડેમીમાં પ્રવેશ મેળવવા અન્ડર-૧૫ વયજૂથના ખેલાડીઓ માટે આ તારીખે યોજાશે ‘હાઈટહન્ટ.’
