News Continuous Bureau | Mumbai Jharkhand train accident: આજે વહેલી સવારે ઝારખંડ ( Jharkhand ) ના ચક્રધરપુર ( Chakradharpur )માં હાવડાથી મુંબઈ જઈ રહેલી 12810 હાવડા-CSMT મેઈલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. રાજખારસ્વન વેસ્ટ આઉટર અને બડાબામ્બો સ્ટેશન વચ્ચે આ અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં 150 થી વધુ ઘાયલ થયા હોવાનું કહેવાય છે. બે લોકોના મોતના પણ… Continue reading Jharkhand train accident: આટલી મોટી બેદરકારી!? ઝારખંડમાં મોટી ટ્રેન દુર્ઘટના, હાવડા-મુંબઈ મેલ એક્સપ્રેસ પાટા પરથી ખડી પડી.. જાણો શું છે કારણ…
