News Continuous Bureau | Mumbai Apna Radio 90.0 FM: કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી (આઈ એન્ડ બી) શ્રી અશ્વિની વૈષ્ણવે ( Ashwini Vaishnaw ) આજે 10માં રાષ્ટ્રીય સમુદાય રેડિયો પુરસ્કારોના વિજેતાઓની જાહેરાત કરી. મંત્રીશ્રીએ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડૉ. એલ. મુરુગન અને મિઝોરમના મુખ્યમંત્રી શ્રી લાલદુહોમાની ઉપસ્થિતિમાં ભારતના 500માં કોમ્યુનિટી રેડિયો સ્ટેશનનું ઉદ્ઘાટન પણ કર્યું. ‘અપના રેડિયો 90.0… Continue reading Apna Radio 90.0 FM: મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે આઈઆઈએમસી આઈઝોલ ખાતે ભારતના 500મા કોમ્યુનિટી રેડિયો સ્ટેશન- અપના રેડિયો 90.0 એફએમનું ઉદ્ઘાટન કર્યું
