News Continuous Bureau | Mumbai AI market : બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપ (BCG) ની તાજેતરની રિપોર્ટ અનુસાર, ભારત (India) નો કૃત્રિમ બુદ્ધિ (AI) માર્કેટ 2027 સુધીમાં ત્રણગણો થઈને $17 બિલિયન સુધી પહોંચી શકે છે. આ વૃદ્ધિ પાછળનું મુખ્ય કારણ છે ઉદ્યોગોમાં ટેક્નોલોજીનું વધતું રોકાણ, ડિજિટલ ઈકોસિસ્ટમ અને AI ક્ષેત્રે કુશળ વ્યાવસાયિકોની ઉપલબ્ધિ. AI market : વૃદ્ધિ ( Growth ) માટે… Continue reading AI market : 2027 સુધીમાં ભારત (India) નો AI માર્કેટ ત્રણગણો થઈ $17 બિલિયન સુધી પહોંચશે: BCG રિપોર્ટ
Tag: IndiaAI
IndiaAI Fellowship: આઈબીડીએ IndiaAI ફેલોશિપ માટે B.Tech અને M.Tech વિદ્યાર્થીઓના મંગાવ્યા નોમિનેશન, આ તારીખ સુધી કરી શકશે નામાંકન.
News Continuous Bureau | Mumbai IndiaAI Fellowship: ઇન્ડિયાએઆઈ- ઈન્ડિપેન્ડન્ટ બિઝનેસ ડિવિઝન ( IBD ) દ્વારા ઈન્ડિયાએઆઈ ફેલોશિપ માટે B.Tech અને M.Tech વિદ્યાર્થીઓના નોમિનેશન મંગાવવામાં આવી રહ્યા છે. તેનાં પરિણામે ઇન્ડિયાએઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં સંશોધન કરી રહેલી નવી પીએચડી ઇન્ટેક્સ માટે ઇન્ડિયાએઆઈ ફેલોશિપમાં સહભાગી થવા માટે ટોચની 50 નેશનલ ઇન્સ્ટિટ્યૂશનલ રેન્કિંગ ફ્રેમવર્ક (એનઆઈઆરએફ) ક્રમાંકિત સંશોધન સંસ્થાઓને પણ આમંત્રણ આપી રહ્યું છે. … Continue reading IndiaAI Fellowship: આઈબીડીએ IndiaAI ફેલોશિપ માટે B.Tech અને M.Tech વિદ્યાર્થીઓના મંગાવ્યા નોમિનેશન, આ તારીખ સુધી કરી શકશે નામાંકન.
