News Continuous Bureau | Mumbai Kalki 2898 ad ott release: ‘કલ્કી 2898 એડી’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી.આ ફિલ્મે કમાણી ના મામલે તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. પ્રભાસ, દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન, કમલ હસન સ્ટારર ફિલ્મને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો. સિનેમાઘરો પર રાજ કર્યા બાદ હવે આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ થવા જઈ રહી છે. કલ્કિ 2898 એડી… Continue reading Kalki 2898 ad ott release: થિયેટર બાદ હવે ઓટીટી પર ધૂમ મચાવવા આવી રહી છે કલ્કિ 2898 એડી, ફિલ્મ ના હિન્દી વર્ઝન ની તારીખ ની થઇ જાહેરાત
