News Continuous Bureau | Mumbai Khandvi Recipe: ખાંડવી એ ગુજરાતની પ્રખ્યાત વાનગી ( Gujarati famous dish ) છે. લોકોને તેનો સ્વાદ ખૂબ જ ગમે છે. ગુજરાતી ફૂડમાં પંજાબ અને નોર્થ ઈન્ડિયન ફૂડની સરખામણીમાં ઓછા મરચાં અને મસાલાઓનો ઉપયોગ કરવામાં આવે છે, તેથી જ આ વાનગી પુખ્ત વયના લોકો તેમજ બાળકોને પસંદ આવે છે. જોકે તેને બનાવવું થોડું મુશ્કેલ… Continue reading Khandvi Recipe: દુકાન જેવી ખાંડવી હવે ઘરે બનાવો, આ રીતે ઘરે બનાવશો તો એકદમ પાતળા રોલ બનશે… નોંધી લો સરળ રેસિપી..
