News Continuous Bureau | Mumbai Mumbai fire : મુંબઈના લાલબાગના મેઘવાડીમાં એક બિલ્ડિંગના ત્રીજા માળે આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટનામાં ચાર લોકો ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ફાયર એન્જિનોએ આગને કાબૂમાં લીધી છે. BMCએ આ અકસ્માત અંગે માહિતી આપી છે. Mumbai fire : જુઓ વિડીયો Fire in Meghwadi building… Continue reading Mumbai fire : મુંબઈના લાલ બાગમાં બિલ્ડીંગના ત્રીજા માળે ફાટી નીકળી ભીષણ આગ, અકસ્માતમાં આટલા લોકો થયા ઘાયલ; જુઓ વિડીયો
