News Continuous Bureau | Mumbai BIS Ahmedabad: ભારતીય માનક બ્યુરો (BIS) એ આપણા દેશની રાષ્ટ્રીય માનક સંસ્થા છે, જે BIS એક્ટ 2016 હેઠળ અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોને આવરી લેતા ઉત્પાદનો, પ્રક્રિયા અને સેવાઓ માટે ભારતીય માનકોને ઘડવા માટે ફરજિયાત બનાવામાં આવ્યું છે અને અનુરૂપ મૂલ્યાંકન યોજનાઓ ઘડવા તેમજ અમલ કરવા માટે પણ જવાબદાર છે જે ધોરણોના અમલીકરણનો અને ગુણવત્તાના પ્રમાણપત્ર… Continue reading BIS Ahmedabad: BIS અમદાવાદ દ્વારા વિજ્ઞાન શિક્ષકો માટે લર્નિંગ સાયન્સ વાયા સ્ટાન્ડર્ડસ પર બે દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો
