News Continuous Bureau | Mumbai Misuse of AI: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) નો દુરુપયોગ (Misuse) જેનાથી લોકો ડરતા હતા, તેના પરિણામો સામે આવવા લાગ્યા છે. મહારાષ્ટ્ર (Maharashtra) ના પાલઘર (Palghar) માં AIનો ઉપયોગ કરીને અશ્લીલ વીડિયો બનાવવાનો મામલો સામે આવ્યો છે. અહીં એક પોલીસકર્મીના બે પુત્રોએ AIનો ઉપયોગ કરીને મહિલાઓ અને છોકરીઓનો અશ્લીલ વીડિયો બનાવ્યો છે. એટલું જ નહીં, આ… Continue reading Misuse of AI: જો AIની મદદથી થશે આ કામ, તો તમારે જવું પડશે જેલ… જાણો કેટલા વર્ષની થશે જેલ, શું કહે છે કાયદો?
