News Continuous Bureau | Mumbai Mouni roy birthday: મૌની રોય આજે તેનો 39 મો જન્મદિવસ ઉજવી રહી છે. મૌની એ તેના અભિનય ની શરૂઆત ટીવી થી કરી હતી. મૌની રોયે ટીવીની દુનિયામાં લગભગ 10 વર્ષ સુધી સખત મહેનત કરી અને ઘણું નામ કમાવ્યુ. ત્યારબાદ મૌની એ ફિલ્મો માં કામ કર્યું પરંતુ ફિલ્મો માં તેને જોઈએ તેવી સફળતા મળી નથી.ઓછો… Continue reading Mouni roy birthday: ટીવી થી પોતાની કારકિર્દી શરૂ કરનાર મૌની રોય આજે છે કરોડો ની સંપત્તિ ની માલકીન, જાણો અભિનેત્રી ની નેટવર્થ વિશે
