News Continuous Bureau | Mumbai Parliament Monsoon Session : સંસદની નવી ઇમારતમાં લીકેજ થઈ રહ્યું હતું. આ મુદ્દાઓ પર વિપક્ષે સરકારને સારી રીતે ઘેરી હતી. હવે સંસદભવનમાં સાંસદની લોબીમાં વાંદરો ઘુસી ગયો છે. તેથી સંસદની સુરક્ષાનો મુદ્દો ફરી એકવાર સામે આવ્યો છે. શુક્રવારે સંસદમાં બજેટ પર ચર્ચા ચાલી રહી હતી. તે સમયે અચાનક એક વાંદરો સાંસદની લોબીમાં ઘુસી ગયો… Continue reading Parliament Monsoon Session : નવા સંસદ ભવનની લોબીમાં પહોંચ્યા કપિરાજ, મચાવ્યું ભારે ઉધમ; જુઓ વાયરલ વિડીયો
