News Continuous Bureau | Mumbai Mufasa the lion king vs Pushpa 2: ‘મુફાસા ધ લાયન કિંગ’ સિનેમાઘરોમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. તો બીજી તરફ પુષ્પા 2 નો પણ જબરજસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. જોકે કમાણીમાં તમામ ફિલ્મોને પાછળ છોડીને ‘પુષ્પા 2’એ ઘણા રેકોર્ડ બનાવ્યા, પરંતુ હવે ‘પુષ્પા 2’નો રેકોર્ડ ‘મુફાસાઃ ધ લાયન કિંગ’ એ તોડ્યો છે. આ… Continue reading Mufasa the lion king vs Pushpa 2: વૈશ્વિક સ્તરે પુષ્પા 2 થી આગળ નીકળી મુફાસા, જાણો શાહરુખ ખાન ની ફિલ્મ નું કેટલું થયું કલેક્શન
