News Continuous Bureau | Mumbai Gujarati Sahitya: કવિની કલમે પ્રણયની ( Love ) માતૃભાષાને ઘૂંટવામાં ક્યારેય કસર નથી રાખી. આદિલ મન્સુરીએ ( Adil Mansoori ) લખ્યુંઃ જ્યારે પ્રણયની જગતમાં શરૂઆત થઈ હશે, ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે. તો કલાપીનો કેકારવ કેમ કરીને ભૂલાય? માશૂકોના ગાલની લાલી મહીં લાલી અને જ્યાં જ્યાં ચમન, જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની… Continue reading Gujarati Sahitya: પ્રણય, તને પ્રણામ!
