News Continuous Bureau | Mumbai NSO Annual Industry Survey: ભારત સરકારના આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (MOSPI) હેઠળ નેશનલ સ્ટેટિસ્ટિકસ ઑફિસ (NSO) ભારતમાં 1950થી વિવિધ સર્વેક્ષણો કરી રહ્યું છે. વાર્ષિક ઉદ્યોગ સર્વેક્ષણ (ASI) ભારતની ઔદ્યોગિક આંકડાશાસ્ત્ર માટેનો મુખ્ય સ્ત્રોત છે. આ સર્વેક્ષણ દર વર્ષે આંકડાશાસ્ત્ર સંગ્રહણ (COS) કાયદો, 2008 અને તેના હેઠળ 2011માં બનાવેલા નિયમો હેઠળ કરવામાં આવે છે. … Continue reading NSO Annual Industry Survey: નેશનલ સ્ટેટિસ્ટિકસ ઑફિસ ( NSO ) દ્વારા રાજકોટમાં આ તારીખે યોજાશે એએસઆઈ અંગે કાર્યશિબિર..
