News Continuous Bureau | Mumbai Imran Khan: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને મોટો આંચકો લાગ્યો છે. આજે (30 જાન્યુઆરી, 2024) તેને 10 વર્ષની જેલની સજા ( Imprisonment ) ફટકારવામાં આવી હતી. સાઇફર કેસમાં પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ ( PTI ) ના સંસ્થાપક વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે. સ્થાનિક અખબાર ‘ડોન’ના અહેવાલ અનુસાર, ઈમરાન ખાન સિવાય દેશના પૂર્વ વિદેશ મંત્રી શાહ… Continue reading Imran Khan: પાકિસ્તાનમાં ચૂંટણી પહેલા પૂર્વ પીએમ ઈમરાન ખાનને આ મામલે કોર્ટે 10 વર્ષની જેલની સજા ફટકારી..
