News Continuous Bureau | Mumbai Express Train: ઉત્તર મધ્ય રેલવેના યમુના બ્રિજ અને આગરા ફોર્ટ સ્ટેશનો વચ્ચે ડબલિંગ કાર્ય માટે નૉન ઈન્ટરલોકિંગ ( Non interlocking ) કામને કારણે અમદાવાદ-પટના દ્વિ-સાપ્તાહિક એક્સપ્રેસ અને ઓખા-ગુવાહાટી સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનો પરિવર્તિત માર્ગથી ચાલશે. જેની વિગતો આ પ્રમાણે છે :- 17 જૂન 2024 ના રોજ અમદાવાદથી ઉપડનારી ટ્રેન નંબર 12947 અમદાવાદ-પટના દ્વિ-સાપ્તાહિક એક્સપ્રેસ… Continue reading Express Train: અમદાવાદ-પટના અને ઓખા-ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેનો પરિવર્તિત માર્ગથી ચાલશે.
