News Continuous Bureau | Mumbai Amit Shah: કેન્દ્રીય સહકારિતા મંત્રીશ્રી અમિત શાહે ગોધરા ખાતે 102મા આંતરરાષ્ટ્રીય સહકાર દિવસની ( International Co-operative Day ) ઉજવણીમાં સહભાગી બની પંચમહાલના સહકારી ક્ષેત્રના વિવિધ પ્રોજેક્ટ્સની ( cooperative projects ) પ્રગતિની સમીક્ષા બેઠક કરી હતી. સહકારિતા મંત્રીશ્રી અમિત શાહે તેમના ગોધરા પ્રવાસ દરમિયાન સૌપ્રથમ ગોધરા તાલુકાના મહુલીયા મુકામે પહોંચ્યા હતા. અહીં તેમણે… Continue reading Amit Shah: સહકારથી સમૃદ્ધિ’ તરફ આગળ વધતું ગુજરાત, પંચમહાલ ક્ષેત્રની સહકારી પ્રોજેક્ટ્સની પ્રગતિની સમીક્ષા બેઠક કરતા કેન્દ્રીય સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ
