News Continuous Bureau | Mumbai PM Modi News9 Global Summit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જર્મનીના સ્ટુટગાર્ટમાં ન્યૂઝ 9 ગ્લોબલ સમિટને વીડિયો કોન્ફરન્સ મારફતે સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ જનસભાને સંબોધિત કરતા કહ્યું કે, આ સમિટ ભારત-જર્મની ભાગીદારીમાં એક નવા અધ્યાયનો ઉમેરો કરે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “મને ખુશી છે કે ભારતનું એક મીડિયા જૂથ આજના માહિતી… Continue reading PM Modi News9 Global Summit: PM મોદીએ News9 ગ્લોબલ સમિટને કર્યું સંબોધન, કહ્યું , ‘ભારત-જર્મની વચ્ચે દ્વિપક્ષીય વેપાર આટલા અબજ ડોલરનો છે..’
