News Continuous Bureau | Mumbai Chess World Cup 2023 Final: વર્લ્ડ નંબર 1 ચેસ પ્લેયર નોર્વેના મેગ્નસ કાર્લસ (Magnus Carlsen) ને ચેસ વર્લ્ડ કપ (Chess World Cup) ની બંને ટાઈબ્રેક મેચોમાં ભારતના રમેશબાબુ પ્રગ્નાનંદા (Rameshbabu Praggnanandhaa) ને હરાવીને ટાઇટલ જીત્યું હતું. બંને ખેલાડીઓ વચ્ચે રમાયેલી ફાઈનલ મેચની બંને મેચ ડ્રોમાં સમાપ્ત થયા બાદ ટાઈબ્રેક મેચ દ્વારા પરિણામ નક્કી કરવામાં… Continue reading Chess World Cup 2023 Final: ઈતિહાસ રચવાથી એક ડગલું ચૂક્યો પ્રજ્ઞાનંદ, ફાઈનલમાં મેગ્નસ કાર્લસન સામે મળી હાર.. જાણો વિગતો..
