News Continuous Bureau | Mumbai Narendra Modi: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પેલેસ્ટાઇનનાં ( Palestine ) રાષ્ટ્રપતિ ( Preisdent ) મહામહિમ શ્રી મહમૂદ અબ્બાસ ( Mr. Mahmoud Abbas ) સાથે ટેલિફોન ( Telephone Call ) પર વાત કરી હતી. પ્રધાનમંત્રીએ ગાઝામાં ( Gaza ) અલ અહલી હોસ્પિટલમાં નાગરિકોનાં મૃત્યુ પર ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. ભારત અને આ વિસ્તાર… Continue reading Narendra Modi: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ સાથે વાત કરી.
