News Continuous Bureau | Mumbai Versova-Dahisar Coastal Road: મરીન લાઇન્સ અને વરલી વચ્ચેના કોસ્ટલ રોડનું કામ અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. હવે પાલિકા વર્સોવા-દહિસર કોસ્ટલ રોડ પ્રોજેક્ટના બીજા તબક્કાનું કામ હાથ ધરવા જઈ રહી છે. આ પ્રોજેક્ટ માટે કન્સલ્ટન્ટની નિમણૂક કર્યા પછી, વર્સોવાથી બાંગુરનગર અને બાંગુરનગરથી માઇન્ડ સ્પેસ મલાડ અને GMLR કનેક્ટર એમ ત્રણ ભાગમાં કામ માટે પ્રોજેક્ટ મેનેજમેન્ટ… Continue reading Versova-Dahisar Coastal Road: મુંબઈના આ પ્રોજ્કટથી વર્સોવાથી દહિસરની મુસાફરી હવે સરળ બનશે, ટ્રાફિકમાં પણ મળશે રાહત..
