News Continuous Bureau | Mumbai AI Surgery : હાલ દરેક જગ્યાએ ટેક્નોલોજી વ્યાપતા વધી છે. દરરોજ નવી નવી ટેક્નોલોજી વિકસિત થઈ રહી છે. ત્યારે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ( AI ) પણ પોતાની વ્યાપકતા વધારી રહી છે. હાલ હોસ્પિટલોમાં પણ હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે. આ જ સંદર્ભે હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સર્જરી કરવામાં… Continue reading AI Surgery : દેશમાં પ્રથમ વખત લોહીના ગંઠાવાને દૂર કરવા માટે થયો AI ટેકનોલોજીનો ઉપયોગ, 62 વર્ષીય દર્દી પર કરાઈ સફળ સર્જરી..
