News Continuous Bureau | Mumbai Gujarati Khichu recipe : આમ તો ગુજરાતમાં ઘણા પ્રકારના નાસ્તા બનાવવામાં આવે છે, જેમાંથી ગાંઠિયા, ફાફડા, ખાંડવી અને ખમણ ખૂબ પ્રખ્યાત છે. ગુજરાત તેના ગુજરાતી નાસ્તા માટે ( Gujarat street food ) જાણીતું છે. આજના લેખમાં અમે તમને ચોખા ( rice khichu ) માંથી બનતા ટેસ્ટી નાસ્તા વિશે જણાવીશું. ચોખાના લોટમાંથી ( atta recipe )… Continue reading Gujarati Khichu recipe : સાંજના નાસ્તામાં બનાવો ગુજરાતનું ફેમસ સ્ટ્રીટ ફૂડ ‘ખીચું’, આ રીતે બનાવશો તો નહીં રહે ગઠ્ઠા..
