News Continuous Bureau | Mumbai Mission Moon : મિશન ચંદ્ર સાયન્સ કોમ્પિટિશન, જેનું આયોજન કન્ટ્રોલર ઓફ કોમ્યુનિકેશન એકાઉન્ટ્સ, ગુજરાત સર્કલ(Gujarat Circle) દ્વારા સ્પેસ એપ્લિકેશન સેન્ટર ઈસરો(SAC ISRO), ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી અને સાયન્સ સિટીના સહયોગથી કરવામાં આવી રહ્યું છે, જેમાં ગુજરાતભરની(Gujarat) એન્જિનિયરિંગ કોલેજોની ટીમો તરફથી 80થી વધુ નોમિનેશન મળ્યા હતા. ગુજરાતની એન્જિનિયરિંગ કોલેજોમાં 300થી વધુ વિદ્યાર્થીઓ સાથે… Continue reading Mission Moon : ગુજરાતની એન્જિનિયરિંગ કોલેજોની ટીમો તરફથી એસ્ટ્રોનોમીમાં રસ વધારવા માટે કેર અને હેન્ડહોલ્ડિંગ
