News Continuous Bureau | Mumbai Tamil Nadu: તમિલનાડુની રાજધાની ચેન્નાઈ ( Chennai ) માં ચાલતી સરકારી બસોમાં કેટલી ભીડ હોય છે તેનો નજારો ઘણીવાર વાયરલ વીડિયોમાં જોવા મળે છે. હવે વધુ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક વિદ્યાર્થી ચાલતી બસમાંથી પડી ગયો છે. OMG. Such a Risky Dangerous way to Travel to School…#TamilNadu #Kanchipuram#Bus #Accident #RoadSafety pic.twitter.com/XU0WmSpgZg —… Continue reading Tamil Nadu: લોકોથી ખચાખચ ભરાયેલી બસમાંથી નીચે પડ્યો વિધાર્થી, વિડીયો જોઈ તમારો શ્વાસ થઈ જશે અધ્ધર..
