News Continuous Bureau | Mumbai Aliens On Earth: : શું બ્રહ્માંડમાં પૃથ્વી ( earth ) સિવાય અન્ય ગ્રહો પર પણ જીવન હશે? આ પ્રશ્નનો જવાબ આજદિન સુધી મળ્યો નથી. વૈજ્ઞાનિકો વર્ષોથી એલિયનની શોધ કરી રહ્યા છે. સંભવ છે કે પૃથ્વીના લોકોની જેમ અન્ય ગ્રહોના લોકો પણ મનુષ્યની શોધમાં લાગેલા હોય. કોણ જાણે ક્યારેય એલિયન્સ પણ પૃથ્વી પર પહોંચીને લોકોની… Continue reading Aliens On Earth: શું એલિયન્સ મનુષ્યોને શોધી રહ્યા છે? કેલિફોર્નિયાના આ વૈજ્ઞાનિકે કર્યો ચોંકવનારો દાવો..
